II P L UAE. SCHEDULE
2021
IPL 2021 UAE Schedule Time Table: સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ આઈપીએલની 14મી શ્રેણીની શરૂઆત કોરોનાના ખતરા વચ્ચે ભારતમાં જ થઈ હતી. 31 મેચ રમ્યા બાદ કોરોનાવાયરસે કહેર મચાવતાં આઈપીએલના બાકી બચેલા મેચ સ્થગિત કરવા પડ્યા હતા. જો કે હવે સ્થિતિ હળવી થતાં ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલના બાકી બચેલા મેચ UAEમાં રમાડવાનું નક્કી કર્યું છે.
આઈપીએલ 2021નો બીજા તબક્કો શરૂ થી ચૂક્યો છે. આઈપીએલ 2021ના પેઝ ટૂની શરૂઆત ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયાના મુકાબલા સાથે થશે. આ મેચ 19 સપ્ટેમ્બરે રવિવારે સાંજે રમાશે. આઈપીએલના બધા મેચ યૂઆઈમાં જ રમાશે. મેચ દુબઈ, આબુધાબી અને શારજાહમાં રમાશે. આઈપીએલ 2021ના 31 મેચ પહેલે જ ભારતમાં રમાઈ ચૂક્યા છે. બાકી બચેલા 27 મેચ યૂએઈમાં રમાશે. 15 ઓક્ટોબરે દુબઈમાં IPL 2021 Final Match રમાશે.
આઈપીએલ 2021ના બીજા તબક્કાના મેચનું આખું શિડ્યૂઅલ
19 સપ્ટેમ્બર 07:30 સીએસકે Vs મુંબઈ , દુબઈ
20 સપ્ટેમ્બર 07:30 કેકેઆર Vs આરસીબી , આબુ ધાબી
21 સપ્ટેમ્બર 07:30 પંજાબ Vs રાજસ્થાન , દુબઈ
22 સપ્ટેમ્બર 07:30 દિલ્હી Vs હૈદરાબાદ , દુબઈ
23 સપ્ટેમ્બર 07:30 મુંબઈ Vs કેકેઆર , આબુ ધાબી
24 સપ્ટેમ્બર 07:30 આરસીબી Vs સીએસકે , શારજાહ
25 સપ્ટેમ્બર 03:30 દિલ્હી Vs રાજસ્થાન , આબુ ધાબી
25 સપ્ટેમ્બર 07:30 હૈદરાબાદ Vs પંજાબ , શારજાહ
26 સપ્ટેમ્બર 03:30 સીએસકેVs કેકેઆર , આબુ ધાબી
26 સપ્ટેમ્બર 07:30 આરસીબી Vs મુંબઈ , દુબઈ
27 સપ્ટેમ્બર 07:30 હૈદરાબાદ Vs રાજસ્થાન , દુબઈ
28 સપ્ટેમ્બર 03:30 કેકેઆર Vs દિલ્હી , શારજાહ
28 સપ્ટેમ્બર 07:30 મુંબઈ Vs પંજાબ , આબુ ધાબી
29 સપ્ટેમ્બર 07:30 રાજસ્થાન Vs આરસીબી , દુબઈ
30 સપ્ટેમ્બર 07:30 હૈદરાબાદ Vs સીએસકે, શારજાહ
01 ઑક્ટોબર 07:30 કેકેઆર Vs પંજાબ , દુબઈ
02 ઑક્ટોબર 03:30 મુંબઈ Vs દિલ્હી , શારજાહ
02 ઑક્ટોબર 07:30 રાજસ્થાન Vs સીએસકે, આબુ ધાબી
03 ઑક્ટોબર 03:30 આરસીબી Vs પંજાબ , શારજાહ
03 ઑક્ટોબર 07:30 કેકેઆર Vs હૈદરાબાદ , દુબઈ
04 ઑક્ટોબર 07:30 દિલ્હી Vs સીએસકે, દુબઈ
05 ઑક્ટોબર 07:30 રાજસ્થાન Vs મુંબઈ , શારજાહ
06 ઑક્ટોબર 07:30 આરસીબી Vs હૈદરાબાદ , આબુ ધાબી
07 ઑક્ટોબર 03:30 સીએસકેVs પંજાબ , દુબઈ
07 ઑક્ટોબર 07:30 કેકેઆર Vs રાજસ્થાન , શારજાહ
08 ઑક્ટોબર 03:30 હૈદરાબાદ Vs મુંબઈ , આબુ ધાબી
08 ઑક્ટોબર 07:30 આરસીબી Vs દિલ્હી , દુબઈ
10 ઑક્ટોબર 07:30 ક્વૉલિફાયર 1 , દુબઈ
11 ઑક્ટોબર 07:30 એલિમિનેટર , શારજાહ
13 ઑક્ટોબર 07:30 ક્વૉલિફાયર 2 , શારજાહ
15 ઑક્ટોબર 07:30 ફાઈનલ , દુબઈ
કઈ ટીવી પર લાઈવ જોઈ શકાશે?
આઈપીએલ 2021નું 125 દેશમાં લાઈવ પ્રસારણ થશે. જો ભારતની વાત કરીએ તો આપણા દેશમાં ઑફિશિયલ બ્રોડકાસ્ટર કુલ 8 ભાષામાં લાઈવ પ્રસારણ કરશે. આ પ્રસારણ સ્ટાર નેટવર્ક ચેનલ્સ પર કરાશે અને ડિઝિટલ માધ્યમ Disney + Hotstar પર પણ આઈપીએલ 2021નું લાઈવ પ્રસારણ કરાશે.
No comments:
Post a Comment