Kon banega crorepati
KBC
હાલ ટેલિવિઝન જગતમા ફક્ત મહાનાયક અમિતાભ બચ્ચનનો શો 'કૌન બનેગા કરોડપતિ-13' જ છવાયેલો છે. આ શોમાં હોટ સીટ પર બેઠેલા સ્પર્ધકો અમિતાભ બચ્ચન સાથે અમુક ખટ્ટમીઠા ક્ષણનો આનંદ માણવામાં કોઈ જ કસર છોડતા નથી. કોઈ ગેમ રમતાની સાથે-સાથે પોતાના અંગત જીવનના અનુભવોને શેર કરે છે તો કોઈ મેગાસ્ટાર અમિતાભ સાથે મસ્તી કરતા નજરે પડે છે.
હાલ આ શો ના એક નવા પ્રોમો વીડિયોમાં એક સ્પર્ધક અમિતાભ બચ્ચન સાથે ફ્લર્ટ કરતી જોવા મળી રહી છે.
આ સ્પર્ધકે કર્યો અમિતાભ સાથે મન ભરીને ફ્લર્ટ :
હાલ કેબીસીના એક નવા પ્રોમો વીડિયોમાં અમિતાભ બચ્ચન પણ શોની સ્પર્ધક નમ્રતા શાહ સાથે ફ્લર્ટ કરતા નજરે પડ્યા. આ પ્રોમોમાં અમિતાભ બચ્ચન કહે છે કે, હું નમ્રતા શાહ સાથે થોડા સમય માટે ચા પીવા જાવ છું શો ને થોડા સમય માટે બંધ કરી દો. આ પ્રોમો વીડિયોમાં અમિતાભ બચ્ચન સ્પર્ધક નમ્રતા શાહની પ્રશંસા કરતા પણ જોવા મળે છે. અમિતાભ કહે છે, તમે ખૂબ જ સુંદર લાગો છો અને તમે તમારા ગળામાં જે પહેર્યું છે તે પણ ખૂબ જ સુંદર લાગે છે.
ત્યારબાદ આ સ્પર્ધક નમર્તા શાહ અમિતાભ બચ્ચન સાથે ફ્લર્ટ કરે છે અને કહે છે, 'સર, શું હું તમને અમિતજી કહીને બોલાવી શકું?' ત્યારે આ વાત પર અમિતાભ નરમ અવાજમાં બોલે છે, ' તમે ખાલી અમિત જ કહો.' આ સંવાદ પૂરો થયા બાદ અમિતાભ બચ્ચન મજાકમાં કહે છે, 'નિર્માતાજી, આ કાર્યક્રમ બંધ કરો, મારે નમ્રતાજી સાથે ચા માટે જવું પડશે.'
આ સ્પર્ધકે કેબીસીના મંચ પર કર્યુ જબરદસ્ત નૃત્ય :
કેબીસી શો ના અન્ય એક પ્રોમો વીડિયોમાં નમ્રતાએ 'કલંક' ફિલ્મના ઘર મોહે પરદેસિયા ગીત પર નૃત્ય કરતી જોવા મળી રહી છે. નમ્રતા નો આ ડાન્સ જોઈને અમિતાભ બચ્ચન તેમને જણાવે છે કે, આટલી વાર ફરવા છતાં પણ તમને ચક્કર નથી આવતા શું? આ વાતનો પ્રત્યુત્તર આપતા નમ્રતા અમિતાભ બચ્ચનને જણાવે છે કે, જો આંખ એક જગ્યાએ ટકેલી હોય તો ચક્કર ના આવે. પ્રોમો ને જોતાં એવું અનુમાન લગાવી શકાય છે કે, કેબીસીના આવનાર દરેક એપિસોડ આપણા માટે મનોરંજક બનશે. અમિતાભ બચ્ચન સાથે સ્પર્ધકોને ફ્લર્ટ કરતા જોવું એકદમ રસપ્રદ લાગે છે.
Translate gujarati to English
.
At present, only the superhero Amitabh Bachchan's show 'Kaun Banega Crorepati-13' is in the television world. The contestants sitting on the hot seat in this show leave no stone unturned in enjoying some bittersweet moment with Amitabh Bachchan. Someone playing a game as well as sharing their personal life experiences while a megastar is seen having fun with Amitabh.
Currently, a new promo video of the show shows a contestant flirting with Amitabh Bachchan.
The contestant flirted with Amitabh:
Recently, in a new promo video of KBC, Amitabh Bachchan was also seen flirting with the show's contestant Namrata Shah. In this promo, Amitabh Bachchan says, "I am going to have tea with Namrata Shah for a while. Stop the show for a while." The promo video also shows Amitabh Bachchan praising contestant Namrata Shah. Amitabh says, you look very beautiful and what you wear around your neck also looks very beautiful.
3
Then the contestant Namrata Shah flirts with Amitabh Bachchan and says, 'Sir, can I call you Amitji?' At this, Amitabh speaks in a soft voice, 'You just say Amit.' After the dialogue is over, Amitabh Bachchan jokes, "Nirmataji, stop this show, I have to go for tea with Namrataji."
The contestant danced on the stage of KBC:
In another promo video of the KBC show, Namrata is seen dancing to the song 'Mohe Pardesia' from the movie 'Kalank'. Seeing this dance of humility, Amitabh Bachchan tells him, "Even after walking so many times, don't you feel dizzy?" Responding to this, Namrata tells Amitabh Bachchan that if the eye is fixed in one place, do not feel dizzy. Looking at the promo, one can guess that every upcoming episode of KBC will be fun for us. It is very interesting to see the contestants flirting with Amitabh Bachchan.
No comments:
Post a Comment