Education Point: વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી માં થી રાજી નામુ આપ્યું

વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી માં થી રાજી નામુ આપ્યું

હવે મનસુખભાઈ માંડવીયા, સી. આર.પાટીલ નવા મુખ્યંત્રી બનશે ? 

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સહિત ગાંધીનગરમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત લઇને બહાર આવ્યા


No comments:

Post a Comment