કાશી બાદ સૌથી પ્રાચીન નગરી ભરૂચ:2000 વર્ષ પહેલાં ભારતના દુબઈ તરીકે ઓળખાતું
- ભરૂચમાં 300 વર્ષ પહેલાં પણ 3 મજલી ઈમારતો હતી
- 244 વર્ષ પહેલાં ભરૂચમાં કોઈ પણ ધર્મ નહિ પાળવા વાળા 638 લોકો હતા
- સદીઓ પેહલાં કોસ્મો પોલિટન કલચર, ચીનનું સિલ્ક પણ ભરૂચથી જ દુનિયામાં પહોંચતું
- એક સમયે ભરૂચના ફુરજા બંદરે રોજ 120 થી વધુ જહાજો આવતા
- અંગ્રેજોએ ભરૂચને આપેલી ભેટ ગોલ્ડન બ્રિજ આજે પણ અડીખમ
No comments:
Post a Comment