Education Point: મુનમુન દત્તાએ ના અફ્રેર વિશે રાજે કરી પોસ્ટ

મુનમુન દત્તાએ ના અફ્રેર વિશે રાજે કરી પોસ્ટ

આ અફેરના સમાચારથી લોકો ચકિત થઇ ગયા છે. આ દરમિયાન રાજ અનડકટે સોશિયલ મીડિયા પર પોતાની તસવીર શેર કરી છે. જે પછી પ્રશંસકો તેને બબીતા જી વિશે પૂછવા લાગ્યા હતા. એક્ટર રાજ અનડકટે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે. તેણે ગણેશ ચતુર્થીના પ્રસંગે પ્રશંસકોને શુભકામના પાઠવી હતી. તેણે પોતાની ફોટો શેર કરીને પોસ્ટ કેપ્શનમાં લખ્યું કે ગણપતિ બાપા મોરિયા, ભગવાન ગણેશ તમને અને પરિવારને સારું સ્વાસ્થ્ય, સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે. આ પોસ્ટ પર યૂઝર્સ બબીતા જી ને લઇને સવાલ કરવા લાગ્યા હતા. એક યૂઝરે કોમેન્ટ કરતા લખ્યું કે બબીતા જી સાથે સેટિંગ, મજે હૈ ભાઈ તેરે. અન્ય એક યૂઝરે લખ્યું કે તુમ તો બડે હૈવી ડ્રાઇવર નીકલે. અન્ય એકે પૂછ્યું કે બબીતા જી ક્યાં છે. આ પણ વાંચો - 'ટપ્પુ' પહેલાં આ એક્ટરને ડેટ કરી ચૂકી છે મુનમુન દત્તા, જાણો કોણ છે આ ટીવી સ્ટાર એક્ટર રાજ અનડકટે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે ઈ ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે મુનમુન દત્તા એટેલ કે બબીતાજી અને ટપૂ એટલે કે રાજ અનડકટ (Raj Anadkat) છે. બંને એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. જો તમે બંનેનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નજર રાખતા હશો તો બંનેની પોસ્ટ અને કૉમેન્ટ પણ આ વાતનો ઈશારો કરે છે. સોશિયલ મીડિયા યૂઝર્સ મુનમુન દત્તાની તસવીરો પર રાજની કૉમેન્ટ વાંચીને અવારનવાર એવું પૂછતા હોય છે કે બંને વચ્ચે શું ચાલી રહ્યું છે? હવે એવું સ્પષ્ટ થઈ ગયું છે કે, બંને વચ્ચે ફક્ત દોસ્તી નહીં પરંતુ તેનાથી કંઈક વધારે છે. ટીમ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના દરેક સભ્યને પણ આ વાતની જાણ હોવાનું કહેવામાં આવે છે. તેનાથી વધારે, સૂત્રોનું તો એવું પણ કહેવું છે કે બંનેને પરિવારને પણ આ સંબંધ અંગેનો જાણ છે. એટલે કે મુનમુન દત્તા અને રાજ અનડકટના પરિવારો વચ્ચેના સંબંધ વિશે વાકેફ છે

No comments:

Post a Comment